મેનકા - એક પહેલી - 10

(37)
  • 4.5k
  • 1
  • 2.1k

મેનકા જ્યારે સેટ પર પહોંચી. ત્યારે શુટિંગ શરૂ થઈ ગઈ હતી. તેણે સેટ પર પહોંચતા જ પોતાનું કામ સંભાળી લીધું. શુટિંગ પૂરી થયાં પછી બધાં મિટિંગ માટે એકઠાં થયાં. "તુષાર ચૌધરી સાથે વાતચીત કર્યા પછી અમે બંનેએ આવતાં મહિનાની પહેલી તારીખે ફિલ્મ રિલીઝ કરવાનું વિચાર્યું છે. જેનાં માટે બે દિવસ પછી એક પાર્ટી પણ રાખવામાં આવી છે." અનંત જાદવે બધી જાણકારી આપતાં મિટિંગની શરૂઆત કરી. ફિલ્મ રિલીઝ થવાની તારીખ નક્કી થઈ ગઈ હતી. એ વાત જાણીને બધાં તાળીઓ પાડવા લાગ્યાં. એ જોતાં જ અનંત જાદવને જાણ થઈ ગઈ, કે બધાં લોકોને તેમણે નક્કી કરેલી તારીખ પસંદ આવી છે. મેનકા તારીખ