મીરાંનું મોરપંખ - ૧૪

(12)
  • 2.8k
  • 994

નરેશ એના પપ્પા સાથે વાતચીત કરી પછી મીરાંને જોવા આવ્યો હોય છે. મંગળવાર 'માતાજીનો શુભ વાર' ગણાય એવી શ્રધ્ધા સાથે આજ જોવાનું ગોઠવ્યું હોય છે. ક્રિશ અને નરેશ બન્ને મીરાંના ઘરે પહોંચે છે. હવે આગળ.... રાહુલભાઈએ નરેશને પહેલીવાર જોયો. એ તો એના કદ, કાઠી અને બોલવાની છટા પર આફરીન થઈ ગયા. એ જ્યાં બેઠો હતો ત્યાંથી સામેની દીવાલ પર લગાવેલ મીરાંનો ફોટો જોઈ નરેશ પણ અચંબિત થઈ ગયો. એણે તો મનોમન મીરાંને મનમાં સમાવી લીધી. એની બોલવાની રીતભાતથી એ હર કોઈ આકર્ષિત થયું. રાજુભાઈ બધાની છેલ્લે અને નરેશની સામે જ બેઠા. એ નરેશમાં શું શોધી રહ્યાં હતા એ ખુદને