સપના ની ઉડાન - 31

  • 2.9k
  • 1
  • 1.2k

પ્રિયા અને અમિત જંગલ માં આમતેમ ભટકી રહ્યા હતા. હવે તો રાત પણ પડવા આવી હતી પણ તેમને બહાર નીકળવાનો રસ્તો મળતો નહોતો. આ બાજુ ઘરે બધા તેમની રાહ જોઈ રહ્યા હતા. રોહન ને ખૂબ ચિંતા થતી હતી. બધા તેમને ફોન લગાડવાની કોશિશ કરી રહ્યા હતા પણ તેમનો ફોન નેટવર્ક કવરેજ ની બહાર બતાવતા હતા. સીમા : ( ચિંતા માં ) આ પ્રિયા અને અમિત ક્યાં રહી ગયા ? ફોન પણ લાગતો નથી . કાલે કોર્ટ માં કેસ નો અંતિમ દિવસ છે તેમાં તેમનું હાજર રહેવું જરૂરી છે , નહીતો કોર્ટ નો નિર્ણય અનિરુદ્ધ ના પક્ષ માં