આંતરનાદ વરસાદને

  • 3.5k
  • 874

*આંતરનાદ વરસાદને*. લઘુકથા... ૩૧-૭-૨૦૨૦. શુક્રવાર....અમુક જગ્યાએ વરસાદ અનાધાર વરસ્યો...અને અમુક જગ્યાએ એ ટીપું પણ નાં પડયો...નર્મદા નાં કાંઠે આવેલા ગામડામાં વરસાદ જ નહોતો પડ્યો એનાં લીધે નદી સૂકાઈ ગઈ હતી...ગામમાં રહેતા ભીખુભાઇ, લખુભાઈ, જનાભાઈ, રામભાઈ, ધનુભાઈ, અને પંચરંગી વસ્તી હતી પણ મોટાં ભાગનાં લોકોનો રોજીરોટી નો ધંધો નદીમાં નાવ ચલાવવાનો હતો...લોકડાઉન નાં પગલે ત્રણ ચાર મહિના તો ઘરમાં બેસી રહ્યા...આ કમાવાની સીઝન આવી વરસાદ ની પણ એ પણ રૂઠયો હતો...ભીખુભાઈ નાં પરિવાર ને આજે ત્રણ દિવસ નાં ઉપવાસ થયાં હતાં...બાજુમાં રહેતાં વેલજીભાઈ એ કહ્યું કે હેંડ ભીખુ સીમમાં જઈએ અને કંઈ કંદમૂળ કે ખાવા લાયક કોઈ વનસ્પતિ મળે તો લેતાં