આરોહ અવરોહ - 26

(100)
  • 5.6k
  • 5
  • 3.6k

પ્રકરણ - ૨૬ સોનાએ બતાવ્યા મુજબ ડ્રાઈવર ફટાફટ ગાડી એ તરફ લઈ ગયો. એ જગ્યા પર પહોંચતા જ જોયું તો ત્યાં કોઈ છે જ નહીં. બધું સાવ સૂમસામ છે. એ છોકરાઓ જે દેખાયાં હતાં એ પણ ગાયબ છે. પાંચેક ત્રણ દુકાનો છે એ પણ બંધ છે. અંધકાર જ દેખાય છે. થોડે દુર સ્ટ્રીટ લાઈટનો આછો પ્રકાશ રેલાઈ રહ્યો છે. ડ્રાઈવર બોલ્યો, " આપ લોગ કિસે ઢૂંઢ રહે હો? યહાં તો કોઈ ભી નહીં હે. ઓર જગહ ભી મુજે ઠીક નહીં લગ રહી હે." ભૈયા આતે વક્ત શાયદ આપકો યાદ હોય તો હમને ઈસી જગહ ને ગાડી રૂકવાઈ થી. વહાં કુછ