યશ્વી... - 28

  • 2.5k
  • 1
  • 996

('વાંઢા મંડળ' પ્લે 16મી એ રજૂ કરવાનું નક્કી થયું. યશ્વી અધૂરું મૂકેલ નાટક પુરુ કરવા બેઠી છે અને ઈન્ટરવ્યૂ છપાવાથી શામજીભાઈ અને તેના સાથી શેખચલ્લી જેવા વિચારો કરી રહ્યા છે. હવે આગળ...) પહેલા: "ખરેખર શામજીભાઈ, તમે જ આપણા નેતા છો. જે અમારા જેવા કુંવારાઓ માટે વિશે વિચારો છો." શામજીભાઈ: "રહેવા દે, હજી તો ઘણું વિચાર્યું છે. જેમ કે ગામડાની છોકરી ને પરણી લાવી તો દઈએ, પણ આપણું સ્ટેટસ જાળવવા માટે બ્યુટી પાર્લર વિભાગ ખોલીશુ." પહેલો: "વાત સાચી" બીજો: "હા, પાછું નયન જોડે થયું એવું થાય તે પહેલાં પાળ બાધી પડેને. પુરુષો માટે ખાસ ખોલજો." શામજીભાઈ: "હા કેમ નહીં...તારા થોબડા માટે