આશ્રય મળ્યું પ્રકૃતિની ગોદમાં

(19)
  • 3.2k
  • 2
  • 884

*આશ્રય મળ્યું પ્રકૃતિ ની ગોદમાં*. ટૂંકીવાર્તા.... ૧૩-૮-૨૦૨૦ ગુરૂવાર...એક નાનાં શહેરમાં રહેતી હતી રવિના....રવિના ઘરમાં મોટી હતી પછી એક નાની બહેન અને સૌથી નાનો ભાઈ હતો...માતા-પિતા નોકરી કરતા અને ત્રણેય ને ભણાવતાં હતાં...રવિના કોલેજમાં હતી સાથે ભણતાં અંબરીશ સાથે પ્રેમ થઈ ગયો...ઘરમાં એણે વાત કરી...માતા-પિતા એ વિરોધ કર્યો...પણ રવિના નાં માની અને અંબરીશ સાથે ભાગીને લગ્ન કર્યા એટલે માતા-પિતા એ એની સાથે સંબંધ તોડી નાખ્યો...રવિના અને અંબરીશે કોર્ટમાં મેરેજ કર્યા...અંબરીશ નાં ઘરનાં એ પણ આ બંન્નેનો બહિષ્કાર કર્યો...અંબરીશ નાં પિતા ને પોતાનો ધંધો હતો...એટલે અંબરીશે કોઈ તકલીફ સહન કરી નહોતી...અંબરીશ પાસે‌ હતાં એટલાં રૂપિયામાં ભાઈબંધ દોસ્તારો ની મદદથી એક રૂમ, રસોડામાં