ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક (ભાગ ૧૬ )

(12)
  • 3.2k
  • 1
  • 902

હવે એમની સામે એક પહેલી હતી . ઉગતે સૂરજ કા પીછા કરો ....મતલબ સૂર્યનો પીછો કરવો ...." આ કેવી રીતે શક્ય હતું , તદ્દન મૂર્ખામીભરી વાત છે આ " સ્વાતિ અને મહેન્દ્રરાય વિચારી રહ્યા હતા કે આ પહેલી લાઈનનો મતલબ શુ હોઈ શકે છે ...ઉગતે સૂરજ કા પીછા....!!?? ત્યાં સ્વતીની નજર એક સ્તંભ પર પડી જ્યાં સૂર્યનું પહેલું કિરણ પડી રહ્યું હતું . સ્વાતિ એકદમ બોલી ઉઠી " મળી ગયું ..મળી ગયું ....ઉગતે સૂરજ કા પીછા મતલબ કે ... ઉગતા સૂર્યને અનુસરવું... પેલા સ્તંભ પર જો પહેલું કિરણ પડી રહ્યું છે " એમ કહી સ્વાતિ અને મહેન્દ્રરાય એ