The mystery of skeleton lake by Parthiv Patel | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ગુજરાતી નવલકથા ) - Novels Novels ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ગુજરાતી નવલકથા ) - Novels by Parthiv Patel in Gujarati Novel Episodes (118) 2.5k 8.5k 3 એક લેખક તરીકે હું મારી પ્રથમ નવલકથા તમારી સામે લાવતા મને અત્યંત આનંદ થાય છે . મારા પુસ્તક વિશે વાત કરતા પહેલા હું મારા વિશે બે શબ્દો કહેવા માગું છું .મને મારુ M.sc પતવા આવ્યું ત્યાં સુધી ખબર નહોતી ...Read Moreમારો આ જીવન માં ધ્યેય-લક્ષ્ય- ગોલ શુ છે . હું પહેલેથી એ વાતમાં હું મૂંઝવણ અનુભવતો હતો કે મારે જીવનમાં કરવું છે શું ...?? મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન મને માત્ર મારો ગોલ નક્કી કરવામાં મદદ કરો , પછી ગમે તે ભોગે હું ત્યાં સુધી પહોંચીને રહીશ અને જાણે ભગવાને મને આશીર્વાદ આપી કહ્યું કે ' બેટા Read Full Story Download on Mobile New Episodes : Every Monday,Thursday ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ગુજરાતી નવલકથા ) (12) 520 1.5k એક લેખક તરીકે હું મારી પ્રથમ નવલકથા તમારી સામે લાવતા મને અત્યંત આનંદ થાય છે . મારા પુસ્તક વિશે વાત કરતા પહેલા હું મારા વિશે બે શબ્દો કહેવા માગું છું .મને મારુ M.sc પતવા આવ્યું ત્યાં સુધી ખબર નહોતી ...Read Moreમારો આ જીવન માં ધ્યેય-લક્ષ્ય- ગોલ શુ છે . હું પહેલેથી એ વાતમાં હું મૂંઝવણ અનુભવતો હતો કે મારે જીવનમાં કરવું છે શું ...?? મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન મને માત્ર મારો ગોલ નક્કી કરવામાં મદદ કરો , પછી ગમે તે ભોગે હું ત્યાં સુધી પહોંચીને રહીશ અને જાણે ભગવાને મને આશીર્વાદ આપી કહ્યું કે ' બેટા Listen Read ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૨ ) (12) 376 922 પૌરાણિક કથાઓ પર આધારરત થ્રિલર નવલકથાTheMysteryOfSkeletonLake-પાર્થિવ પટેલ 'અવનીશ'અર્પણમારા વહાલા વાંચક મિત્રોને ,મારા પિતાજીને ,Invisible NGO ને ક્યાં જેમાંથી પોળોના ટ્રેકિંગ દરમિયાન પ્રેરણા મળી ,મારા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને .વિશેષ નોંધધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક એ મારા દ્વારા લખાયેલી એક ...Read Moreછે કે જેને કોઈ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી . લેખક તરીકે મારો હેતુ માત્ર મારી કલ્પનાઓ વાંચક મિત્રો સુધી પહોંચાડવા માટેનો છે . મારી વાર્તાનો ઉદેશ્ય કોઈ પણ જાતિ ધર્મ કે સંપ્રદાયને ઢેસ પહોંચાડવાનો નથી. મારી વાર્તા પરના કોઈ લખાણ તમને વાંધાજનક લાગેતો મારો કોન્ટેક્ટ કરી શકો છો .આ વાર્તા થોડી હકીકતો અને થોડી કલ્પના પર આધારિત Listen Read ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ 3 ) 222 662 હવે અવાજ ખૂબ વધારે તીવ્રતાથી આવી રહ્યો હતો . ઘણો સમય વીતવા છતાં અવાજ શાંત થતો નહોતો . એ મદદ માટેનું આક્રંદ સૌને ડરાવતું હતું . મદદ કરવા જવાની ઈચ્છા બધાને હતી પરંતુ હિંમત કોઈના માં નહોતી . કારણ ...Read Moreએકતો અવાજ ડરાવનો લાગતો હતો અને અધૂરામાં પૂરું ગામના હાવજ(સિંહ) કેવાય એવા હિંમતવાન મુખી પણ કોઈ અંગત કામે બહાર ગયા હતા . તેથી એમની આગેવાની વગર કોઈ કામ કરવું અઘરું હતું . સમય હવે રાત્રીના ૧:૦૦ ની આજુબાજુનો હતો. ગામનો એક લબરમૂછીયો જવાન ઘરમાંથી બહાર નીકળ્યો . હજી તરુણાવસ્થા પસાર કરી માંડ યુવાવસ્થામાં પગ માંડી રહ્યો હતો એની વરસાદ પછી Listen Read ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ - ૪ ) 222 674 પરોઢિયા સુધી વરસેલા વરસાદ પછી આ તડકો કૈક વધારે જ તેજ અગનજવાળા વરસાવી રહ્યો હોય એવું જણાતું હતું . આવા તડકામાં ગ્રામજનોએ લાકડા અને જંગલી વેલાઓ વડે જોળી બનાવી કે જેથી એમાં સુવાડીને બાબુડા ને પાછો ગામમાં લઇ જઇ ...Read More. બે દિવસો વીત્યા પણ બાબુડો હજી આરામ ફરમાવી રહ્યો હતો એની પરિસ્થિતિમાં કોઈજ સુધારો દેખાતો નહોતો . ગામના મુખી બળવંતરાય ખૂબ દયાળુ માણસ હોય બાબુડાને એમને પોતાના ઘરે રાખ્યો અને જ્યાં સુધી પેલા જેવો સાજો સારો ના થાય ત્યાં સુધી એની તમામ સેવા ચાકરી , તમામ દાક્તરી ખર્ચ પોતે ઉપાડશે એવું ઘોષિત કર્યું . Listen Read ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૫ ) 200 658 " ટ્રીન...ટ્રીન ......ટ્રીન..ટ્રીન " ટેલિફોનની ઘંટડીએ ડૉ.રોય ને સુસુપ્ત અવસ્થા માંથી જગાડ્યા ત્યારે એમને ભાન થયું કે પોતે ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા . "હેલ્લો ડૉ.રોય સાથે વાત થઈ શકે ..?" "જી હા આપ ડૉ.રોય સાથેજ વાત કરી ...Read Moreછો , શુ હું તમારી કોઈ મદદ કરી શકું ' " સાહેબ ,હુ કુંદલ . કાલે તમે કહેલું એ પેશન્ટ આવી ગયા છે . તમે આવો તો આગળની પ્રોસીઝર કરીએ . " " ઓકે , આઇ વિલ બી ઘેર ઇન હાફ એન્ડ અવર પ્લીઝ કમ્પ્લીટ ધ ફોર્મલિટીસ " હોસ્પિટલ માંથી ભાગ્યેજ કોઈ ફોન Listen Read ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૬ ) 182 564 "ટ્રીન..ટ્રીન ......ટ્રીન..ટ્રીન......ટ્રીન..ટ્રીન ......!" ટેલિફોન રણક્યો " હલ્લો , હુ બાબુલાલ ...તમે ...? " " અરે બાબુકાકા , જય શ્રી ક્રિષ્ના .... હું તમારી સ્વાતિ . તમે મારો અવાજ ના ઓળખ્યો... કિટ્ટી જાવ " " અરે સ્વાતિ ...Read Moreતુ ... માફ કરજે બેટા..!! તું કેટલા સમય થી આવીજ નથી એટલે ભૂલી ગયો ..." " વહાલા બાબુકાકા એટલે જ તો ફોન કર્યો છે તમને , ખુશખબર આપવા કે હું ટ્રેન માં બેસી ગઈ છુ . કાલે બપોરે ડ્રાઈવરને મોકલી દેજો મને તેડવા ..!" .આ વાત સાંભળી બાબુકકનો આનંદનો પાર ના રહ્યો. આ વાત ઝડપથી ડૉ.રૉય ને કહેવી Listen Read ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ - ૭ ) 148 510 બીજી તરફ મહેન્દ્રરાય સ્વાતિને લેવા અમદાવાદ નીકળી ગયેલો . અમદાવાદ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર આજે ડો.રોયની દીકરી સ્વાતિ મોની રોય આવવાની હતી . મહેન્દ્રરાય સ્વાતિને મળ્યો નહોતો , માત્ર ફોટોગ્રાફ જોયેલો જે પેલી દીવાલ પર લાગેલો હતો . મહેન્દ્રરાયને ...Read Moreસમય ખબર નહોતી અને એ પણ ખબર નહતી કે સ્વાતિ કઇ ટ્રેન માંથી આવશે . તેથી એમને પુછપરછની બારીમાં બેઠેલા અધિકારી ને પૂછ્યું " હિમાચલ પ્રદેશ થી આવતી ટ્રેન કેટલા વાગ્યે આવે છે ...?? અને કયાં પ્લેટફોર્મ પર ...!??" "હિમાચલઠી કોઈ ટલેન નઠી ભઇ ......" " આવા ને આવા હાલ્યા આવો છો ..અભણ છે Listen Read ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૮ ) 128 516 વહેલી સવારે બધા મીઠી નીંદરનો આનંદ માણી રહ્યા હતા . કદાચ આખા વીતેલા દિવસનો સૌથી આનંદમય સમય હતો આ . બાબુકાકા પોતાના રોજિંદા સમયે વહેલા ૪:૦૦-૪:૩૦ ની આજુબાજુ ઉઠી ગયા હતા . આજની પરોઢ પ્રમાણમાં વધુ ઠંડી જણાઈ તેથી ...Read Moreલીધે જ કદાચ કુતરાઓ ભસતા હતા . દાંતણ વગેરે પતાવી સ્નાન કરવા જતા હતા ત્યારે કુતરાઓનો અવાજ ખૂબ તીવ્ર અને નજીકથી આવવા લાગ્યો . ઘણીવાર અજાણ્યા માણસો કે જંગલી પશુને જોઈને કુતરાઓ ભસતા , તેથી બહાર શુ બની રહ્યું છે એ જોવા બાબુકાકા બહાર નીકળ્યા અને બલ્બ ચાલુ કર્યો . ગોળાના પીળા પ્રકાશમાં જીપની આજુબાજુ કૈક હિલચાલ દેખાઈ . એમને Listen Read ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ - ૯) (14) 114 524 બાબુકાકા અને પેલો કોન્સ્ટેબલ જમીને બેઠા હતા . ઘેર પહોંચી બધા સુવા ચાલ્યા ગયા . પેલા કોન્સ્ટેબલ વારાફરતી જાગતા-સુતા હતા . કોઈ જાતની હિલચાલ દેખાતી નહોતી . તેઓ નિશ્ચિંત થઈને બેઠા હતા . પેલા બે માણસોનું રાત્રે ...Read Moreતપાસી ચોરી કરવા આવવું કોઈ યોગાનુયોગ હતો કે પછી પેલી કાળી એમ્બેસેડર વાળા બે માણસો સાથે ખરેખર કોઈ સંબંધ હતો ...!!? એ પ્રશ્ન હજી અકબંધ હતો. અને જો કોઈ પણ પણ રીતે સંબંધ સાબિત થાય તો એમનો ઉદ્દેશ્ય શુ હશે ...!? એ એક પ્રશ્ન હતો . જો આ બે ઘટના કોઈ એકબીજા સાથે સંબંધિત હોય Listen Read ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક (ભાગ ૧૦) 124 582 બાબુડાની તબીયતમાં કોઈ સુધારો નહોતો . બસ એતો આરામ ફરમાવી રહ્યો હતો . જ્યારે પેલો પાગલ શૉક આપવાના કીધે બે-ત્રણ અસ્પષ્ટ શબ્દો ઉચારતો થયો હતો . સોનુ...નંદાદેવી...મંદિર..ખજાનો બસ આવા શબ્દો એક પછી એક બોલી રહ્યો હતો જેનો મતલબ ખબર ...Read Moreપડી રહી .પણ ડૉ.હેમાંજલીની આશામાં થોડો વધારો થયો હતો ,.જેમ મૃગલાને અભાષી જળ જોઈને આશા બંધાય તેમજ.... એમને ડૉ રોયને આના વિશે માહિતગાર કર્યા . રાઘવકુમારે આપેલા અલ્ટીમેટના લીધે ખૂબ ઝડપી કામ થઈ રહ્યું હતું . જગતાપ રાઠોડ વિશેનો રિપોર્ટ તૈયાર થઈ રહ્યો હતો જેમાં એની આખી કુંડળી લખાઈ રહી હતી .કદાચ એને પોતને જ એની માહિતી નહીં Listen Read ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૧ ) 82 420 રાઘવકુમાર ડૉ.રોયને મળ્યા અને બાબુડા અને પેલા પાગલની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી . યોગ્ય સમય જણાતા એમને આ કેસ પર કામ ના કરવાનું અલ્ટીમેટ અપાયું છે એ વાતની જાણ કરી . ભૂતકાળની ઘટના ફરી આકાર લઇ રહી હતી . ...Read Moreનિવૃત્તિ અધિકારી ડી.જે. ઝાલાને આ કેસ પર તપાસ કરવાના લીધે ટ્રાન્સફર અપાયું હતું અને હવે રાઘવકુમારને પણ આ કેસથી દૂર રહેવા માટે કહેવાયું હતું . કોઈ તો છે જે આ તપાસ પૂર્ણના થાય એમ ઈચ્છે છે ... કદાચ એનાથી તેનું ખૂબ મોટું નુકસાન થાય એમ છે .... જે આખા ડિપાર્ટમેન્ટને પોતાના ઈશારે નચાવી શકે છે ..પરંતુ કોણ ..!? Listen Read ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૨ ) 76 352 ઝાલાની ગાડી એક સુમસામ વિસ્તારમાં પ્રવેશી પાછળ કાળી એમ્બેસેડર આવી રહી હતી . આ વિસ્તાર કોઈ ઔદ્યોગિક વિસ્તાર હતો , અને જ્યાં તેઓ જઈ રહ્યા હતા તે કોઈ ફેક્ટરી હતી જે ઘણા સમયથી બંધ હોય એવી નિર્જન જણાતી હતી ...Read Moreખખડધજ લોખંડનો દરવાજો ખોલી બંને ગાડી અંદર પ્રવેશી . ધોળા દિવસે પણ કોઈ પક્ષી સુધા ત્યાં ફરકતુ નહોતું .કોઈ ભૂતની ફિલ્મમાં બતાવેલા દ્રશ્ય જેવું જ દ્રશ્ય હતું એ . જગ્યા ખાલી હોવાથી વૃક્ષોના સૂકા પાંદડાનો અવાજ પણ ડરાવનો લાગતો હતો . જો કોઈ પહેલી વાર એકલું ગયું હોય તો ડરીને જરૂર ભાગી જ જાય ... થોડા જ દૂર જતા બંધ Listen Read ધ મિસ્ત્રી ઓફ સકેલેટન લેક (ભાગ ૧૩ ) 52 296 રાત્રે રાઘવકુમાર ડી.જે.ઝાલા ને ઘેર મળવા ગયા . ત્યારે ઝાલા અને સોમચંદને એક સાથે જમતા જોઈને તેઓ દંગ રહી ગયા . એમને ખબર નહોતી કે સોમચંદ એટલા માહેર હતા કે શિયાળના મોઢા માંથી પણ પુરી ઝૂંટવી શકવાની આવડત છે ...Read Moreતેઓ અંદરથી ખુશ થયા કારણકે બે મહાન પ્રતિભાશાળી વ્યક્તિ સાથે કામ કરવા જઈ રહી હતી .સોમચંદે એમના પ્રવેશ સાથે જ રાઘવકુમારને ઈશારો કરી દીધો હતો કે આપડે બંને એકબીજાને ઓળખતા નથી . એવીજ રીતે વર્તતા એમને ઝાલાને પૂછ્યું " કેમ છો ઝાલા સાહેબ ...આજે કોઈ મહેમાન આવ્યું લાગે છે ... !!" " હા રાઘવકુમાર ... આ Listen Read ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૪ ) 232 સી.કે.વી ફોન પર હતો . એ પોતાના કામમાં સફળ થયો હતો . પેલા કાર્ડ માંથી થોડી માહિતી મળી હતી . એમાં ઘણા બધા ફોટા હતા ભાવના રેડ્ડી અને ઓમકાર રેડ્ડીનો ફોટો , ઝાલા અને રાઘવકુમાંરનો , જગતાપનો અને રઘુવીરનો ...Read Moreઅને બીજા પણ ઘણા અજાણ્યા ચહેરા હતા . એમનામાં ઘણાનો પ્યાદા તરીકે ઉલ્લેખ હતો , ઘણાનો ઘોડા તરીકે , એક વજીર અને એક રાજા હતો . ઘણા પ્યાદાના ચહેરા જાણીતા હતા ., ઘણા ઘોડાના નામોમાં ગુજરાતના અગ્રણી ચહેરા હતા અને રાજકારણમાં અગ્રેસર હતા .એક નામ હતું જીતેન્દ્ર સોલંકી કે જે ભૂતપૂર્વ સીએમ રહી ચુક્યા હતા . હજી Listen Read ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૫ ) 128 સવારે નક્કી થયેલા સમયે સોમચંદ ,ઓમકાર અને ક્રિષ્ના રેડ્ડી ડૉ.રોયના ઘરે પહોંચ્યા .ત્યાંથી મહેન્દ્રરાયને સાથે લેવાના હતા . સ્વાતિ પણ જીદ કરીને સાથે આવવા માંગતી હતી . અને એની ઈચ્છાને વશ થઈ ડૉ.રાયે એને પણ સાથે લઇ જવા જણાવ્યું ...Read More. નિર્ધારિત સમયે ગાડી મહેન્દ્રરાયના ગામ જવા નીકળી ગયા . ગઈ કાલે રાતે જ બળવંતરાયને આના વિશે જાણ કરવામાં આવી હતી . મહેન્દ્રરાયે પોતાની જીપ સાથે લીધી હતી . ખુલ્લી જીપમાં શરૂ થઈ ગયેલા શિયાળાની ઠંડી મહેસુસ થઈ રહી હતી . ઝડપ વધવાની સાથે સ્વાતિને વધુને વધુ ઠંડી અનુભવી રહી હતી . આ જોઈને મહેન્દ્રરાયે પોતાનું પ્રિય લેધર Listen Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Parthiv Patel Follow