સપના ની ઉડાન - 39

  • 3k
  • 1
  • 1.3k

પ્રિયા અને રોહન હવે હોટલ તરફ જવા નીકળી ગયા.. તે બંને બીચ પરથી જઈ રહ્યા હતા ત્યાં આગળ અમુક લોકો પાર્ટી કરી રહ્યા હતા સાથે સ્પીકર માં ગીત વગાડી રહ્યા હતા , અને ડાંસ પણ કરી રહ્યા હતા.. પ્રિયા અને રોહન એ તરફ નજીક ગયા. તો ત્યાં અંદાજે પ્રિયા અને રોહન ની જ એજ ના યંગ ચાર ગર્લ્સ અને ચાર બોયઝ હતા. પ્રિયા અને રોહન ને ત્યાં જોઈ તેમાંથી એક છોકરો ઊઠીને તેમની પાસે આવ્યો અને બોલ્યો.." ઓય.. રોહન.. સાલા તું અહીંયા શું કરે છો ? " રોહન તેને જોઈ એકદમ