સપના ની ઉડાન - 40

  • 3.7k
  • 2
  • 1.2k

રોહન પ્રિયા ને લઈ ને હોટેલ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં પણ પ્રિયા નોન સ્ટોપ બોલી રહી હતી.. રોહન પણ તેની વાતો સાંભળી હસતો હતો. વચ્ચે આઈસ્ક્રીમ ની દુકાન આવી. પ્રિયા : રોહન.... આઈસ્ક્રીમ... રોહન : ના પ્રિયા અત્યારે નહિ.. કાલે પાક્કું ખવડાવિશ.. ઓકે..પ્રિયા : ના ..ના મારે અત્યારે જ ખાવો છે.. રોહન ના પડતો હતો પણ પ્રિયા તો એકદમ નાના બાળક ની જેમ આઈસ્ક્રીમ ખાવા માટે જીદ કરવા લાગી ગઈ..રોહન : ઓકે ઓકે.. લાવું છું.. ક્યો આઈસ્ક્રીમ લાવું ?પ્રિયા : હમમમમમ... ( પ્રિયા ગાલ પર આંગળી રાખી વિચાર કરતા બોલી )રોહન : હમમ શું પ્રિયા... ?પ્રિયા