જજ્બાત નો જુગાર - 6

(27)
  • 3.2k
  • 1
  • 1.4k

બારીમાંથી જાણે સૂર્ય નારાયણ ડોકયુ કરી કહી રહ્યા હોય અને પક્ષી ઓના કલરવથી આકાશ નું અભિગમ જાણે આનંદ થી ઝૂમી રહ્યાં છે અરીસા નું reflexing અચાનક કલ્પના નાં મોઢા પર પડ્યું ને કલ્પના પડખું ફરીને સુવાની જ હતી ત્યાં જ અચાનક વરસતી વાદળી ની જેમ અંતરાઆવી ને કલ્પના ને પાછળ થી આંખો દબાવી ને ઉમમમ ઉમમમમ મનમાં જ બોલી અવાજ કાઢ્યાં વગર પુછ્યું કોણ એમમમમ....પાન જ્યારે રંગ બદલે ને ત્યારે જ ડાળી પરથી જુદું થવું પડે છે...પણ સ્ત્રી તો પીપળાના પાન જેવી હોય છે કદાચ ખરી જાય તો પણ બીજા પાન ની જેમ ટૂટીને નથી વિખરાતી પણ ઝાળી આકાર માં