સફળ વ્યક્તિઓ ની 7 આદતો

  • 3.5k
  • 1
  • 1.2k

ઇસપની એક મશહૂર લોકકથા છે.ખેડૂત અને સોનાના ઇડા આપતી મરઘીનીકથા. એક ગરીબ ખેડૂત પાસે એક મરથીહોય છે. એક દિવસ તે એક સોનાનું ઇન્ડુ મૂકે છે. ખેડૂત જયારે તે જુએ છે ત્યારે તેનેખૂબ જ આશ્ચર્ય થાય છે. પરંતુ ચકાસણીબાદ ઇન્ડુ સાચે જ સોનાનું નીકળે છે, ત્યારેતે ખૂબ ખુશ થઈ જાય છે. આમ, દરરોજમરથી તેને એક-એક સોનાનું ઇન્ડુ આપતીહોય છે. ધીરે ધીરે ખેડૂતની આર્થિક સ્થિતિસુધરતી જાય છે અને એ પૈસાપાત્ર બનતોજાય છે, જેમ પૈસા વધે છે તેમ લોભ પણવધે છે અને તેની ધીરજ, સંતોષ વગેરે ઓછુંથતું જાય છે. એક દિવસ તેને વિચાર આવેછે, લાવને મરઘીનું પેટ ચિરીને એકસાથે બધાજ ઈંડા મેળવી લઉં, રોજ-રોજની