કાળીનો એક્કો...

(12)
  • 5.4k
  • 1
  • 896

કાળી નો એક્કો... વાર્તા.. દિનેશ પરમાર 'નજર '*************************************પથ્થરો બસ પથ્થરો. છે પંથ પર ચોપાસમાં હું સતત ચાલ્યા કરું છું આંધળા વિશ્વાસમાં સ્પષ્ટ ચહેરા વાંચવામાં આંખ ઝાંખી થઈ ગઈ એટલા જોયા કરું છું ધુમ્મસી આભાસમાં -બકુલ રાવલ *************************************શહેરના મધ્ય ગીચ વિસ્તારમાં જ્યાં પચાસથી સો વર્ષ જુની પેઢી દર પેઢી ચાલી આવતી દુકાનોની હારબંધ શૃંખલા આવેલી છે. તેમાં જુની અને પ્રખ્યાત શ્રીજી માવાવાળાની એક નાની છ ફૂટ બાય આંઠ ફૂટની અને બીજી અડીને આંઠ ફૂટ બાય દસ ફૂટની દુકાનો આવેલી છે.આ દુકાનના માલિક મનસુખલાલ જીવણલાલ દુધિયા