લવમાં લોચા - 9

(16)
  • 2.7k
  • 1
  • 1.1k

( ગતાંકમાં જોયું પ્રિતમ મિતવા માટે સોંગ ગાય છે. મિતવા વિન્ડો પાસે શોક્ડ થઈ ઉભી હોય છે. પ્રિતમ એની પાસે જાય છે. મિતવાની આંખમાં ઝળઝળીયાં હોય છે. હવે આગળ...) પ્રિતમના સોંગ ગાયા પછી પણ મિતવા ત્યાં જ ઉભી હોય છે. " ચાલ બોલ હવે થપ્પડ કે માફી? " પ્રિતમ પૂછે છે બદલામાં મિતવા બોલવાને બદલે રડવા લાગે છે. " વોટ હેપન્ડ? અગેન મેં તને હર્ટ કર્યું?? તો સોરી ડિયર. રડ્યા કરીશ તો મને ક્યાંથી ખબર પડશે કે તને શું થયું? બોલ કંઈક!" પ્રિતમ બોલ્યો. મિતવા પ્રિતમને વળગી પડી અને રડવા લાગી. થોડી વાર પછી રડતાં રડતાં મિતવા બોલી, " યુ