વાઘેલાયુગ કીર્તિકથા - 2

  • 2k
  • 906

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ વાઘેલા રાજવંશની સ્થાપના ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૨ ----- ➡ એક વાત મને એ પણ નથી સમજાતી કે આ જૈન સાહિત્યકારો આટલાં બધાં કેમ ઉત્પત્તિની પાછળ પડયા પાથર્યા રહે છે. બ્રાહ્મણોમાં જેમ અનેક ફાંટો અને અને અનેક અટકો હોય છે એમ આમાં પણ બન્યું હશે એમ માનીને કેમ નથી ચાલતા. હેમચંદ્રાચાર્યે અને બીજાં અનેક સાહિત્યકારોએ સોલંકીઓના સમયમાં જ આ ચુલુક્યની વાત તો કરી હતી તો પછી એમનાં પછી કેમ બધાં સાહિત્યકારો આ ઉત્પત્તિ પાછળ પડી ગયાં છે તે. એનું એક કારણ એ પણ છે કે સોલંકીના એક ફાંટાની શાખા કહીને એ લોકો છટકી