વાઘેલાયુગ કીર્તિકથા - 4

  • 2k
  • 892

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ લવણપ્રસાદ અને વીરધવલ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૨----- ➡ ઇતિહાસમાં ધર્મને પ્રાધાન્ય જ ન અપાય. ધર્મ ધર્મની જગ્યાએ જ બરાબર છે અને ઈતિહાસ એની જગ્યાએ જ યોગ્ય છે. એ બંનેને ક્યારેય ન સંકળાય. જયારે જયારે સાંકળવામાં આવ્યાં છે ત્યારે ઇતિહાસનું નિકંદન જ નીકળી ગયું છે. ઈતિહાસ માનવો દ્વારા જ રચાય છે આપણે પણ માણસો જ છીએ. ઇતિહાસની જો સચ્ચાઈ બહર લાવવી હોય તો અતિસ્પષ્ટ બનવું જ પડે છે પણ તેમાં ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે અતિઆવશ્યક છે પણ જે સાચું છે એ તો સાચું જ છે એથી કોઈને ખરાબ ના લાગે એમ જ