વાઘેલાયુગ કીર્તિકથા - 5

  • 3k
  • 956

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ લવણપ્રસાદ અને વીરધવલ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૩૦૪)----- ભાગ - ૩----- ➡ ઈતિહાસ લેખ લખવાની ત્યારે મજા આવે જયારે એમાં વિગતો ભરપુર હોય અને એ રસપ્રદ હોય જે લોકો જાણે તો એમને પણ વાંચવાની મજા પડે .એજ ઇતિહાસનું મહત્વ છે અને એનું અંતિમ લક્ષ્ય પણ. ઇતિહાસમાં રાજાની જન્મકુંડલીનું કોઈ જ મહત્વ નથી .તેના જન્મ પછી તેણે કેવી કેવી મુશ્કેલીઓ વેથી છે કેટલાં અવરોધો પાર કર્યા પછી તે રાજા બન્યો છે તે જાણવું વધારે અગત્યનું છે. રાજા જન્મે અને મોટો થાય એટલે લગન તો કરે જ અને લગ્ન કરે એટલે પુત્ર-પુત્રીનો પિતાતો બને જ ને ! પણ