જીવન જીવવાની કળા

(12)
  • 4.4k
  • 3
  • 1.2k

જીવન જીવવાની કળા•.¸♡ Dipak Chitnis ♡¸.• (dchitnis3@gmail.com)------------------------------------------------------------------------------------------------------------------------------------------આ વિશ્વ અનેક જગ્યાએ અલગ અલગ રીતે વીકસિત થવા પામેલ છે. જેમાં વસતી દરેક વ્યક્તિની મુખાકૃતિ હજારો,કરોડો, અબજોની વસ્તીમાં કયાંય એક સરખી નથી. બધામાં કયાંક કે કયાંક ચોક્કસ પણે તફાવત જોવા મળે છે. તે રીતે દરેક જગ્યાએ નિવાસ કરતી પ્રજાને કયાંકને કયાંક કોઇ અદ્રશ્ય શક્તિ મદદગાર બનતી હોય છે, અને તે તમામને કોઇ ને કોઇ પ્રકારે મદદ કરતી હોય છે. આ વિશ્ર્વમાં વસવાટ કરી રહેલ દરેક વ્યક્તિમાં અખૂટ શક્તિનો ભંડાર હોય છેઇઆ શક્તિઓને ક્યાંઅને કેવી રીતે કેવા સમયે ઉપયોગ કરવો તે બાબત તેણે તેની બુદ્ધિમતાથી વિચારવાની હોય છે. જીવનમાં સમયાંતરે જુદી જુદી ઘટનાઓ બનતી રહેતી હોય છે. કઈ રીતે અને શા માટે ચોક્કસ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, તે એક રહસ્ય રહેતું હોય છે. આ રહસ્ય