લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-5 - અંતિમ ભાગ

(44)
  • 3.3k
  • 2
  • 1.4k

અગાઉ અનન્યા પર ગુસ્સો કરતા કનિકાબેન શાંત થઈ ગયા તેમને અનન્યા ના લિવ ઈન રિલેશનશીપ ના આ આધુનિક અવતરણ ના પાઠ મળી ગયા હતા હવે અંતિમ ભાગ.માંડી ને વાત કર મને ધ્રાસકો છે કે કયાંક તું પ્રેગનેટ તો નથી થઈ ગઈ ને? અનન્યા કનિકાબેન ની સામે જોતી રહી તેને થયું શું બાળક ની રગેરગે માં ને ખબર પડી જાય? ખરેખર મા બાળક ની તકલીફ સમજી જાય? તેને ભગવાને એવું તે શું આપ્યું કે મા અંતરિક્ષમાં ઉડતા ઉપગ્રહ ની જેમ આપણી જાણકારી રાખતી હશે? તેને પળ પળ ની કેવી રીતે જાણકારી મળતી હશે? શું બાળક તેના પીંડ થી છૂટું પડી ગયું