Leave in Relationship Ananya book and story is written by Jignesh Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Leave in Relationship Ananya is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લિવ ઈન રિલેશનશીપ અનન્યા - Novels
by Jignesh Shah
in
Gujarati Fiction Stories
આવ બેસ મારે તારી જોડે વાત કરવી છે.
અરે મમા પછી શાંતિ થી વાત કરીશું ઉતાવળ શું છે? હું બે વિક અહીજ છું. મારે હાલ આશકા ને મળવા જવું છે.
અરે બેટા આવ્યા પછી મમ્મી પપ્પા જોડે સમય તો કાઢ, આમ ફ્રેન્ડ માં પડી રહીશ તો અમારો વારો કયારે આવશે. કનિકાબેન નિરાશ થઈ બોલ્યાં. તેમનાં મુખ પરનાં અણગમા ની અનન્યા એ નોંધ લીધી.
અનન્યા ને લાગ્યું મમ્મી વધારે પડતી સીરીયસ વાત કરવાની લાગે છે. તેને ડ્રોઇંગ રૂમ ની બારી ખોલતા
મમા તું કઈ કહેવા માગે છે?
જરૂરી છે?
પછી વાત કરીએ તો નહી ચાલે?
અનન્યા એ હાલ મિત્રતા નિભાવવા ના અભરખા હતાં, બહાના કાઢી બહાર જતાં રહેવું હતું, અનન્યા પુરા દોઢ વર્ષ પછી પરત ફરી હતી MBBS બનવામાં હવે તેને એક વર્ષ બાકી હતું.
આવ બેસ મારે તારી જોડે વાત કરવી છે. અરે મમા પછી શાંતિ થી વાત કરીશું ઉતાવળ શું છે? હું બે વિક અહીજ છું. મારે હાલ આશકા ને મળવા જવું છે.અરે બેટા આવ્યા પછી મમ્મી પપ્પા જોડે સમય તો કાઢ, ...Read Moreફ્રેન્ડ માં પડી રહીશ તો અમારો વારો કયારે આવશે. કનિકાબેન નિરાશ થઈ બોલ્યાં. તેમનાં મુખ પરનાં અણગમા ની અનન્યા એ નોંધ લીધી.અનન્યા ને લાગ્યું મમ્મી વધારે પડતી સીરીયસ વાત કરવાની લાગે છે. તેને ડ્રોઇંગ રૂમ ની બારી ખોલતા મમા તું કઈ કહેવા માગે છે? જરૂરી છે? પછી વાત કરીએ તો નહી ચાલે? અનન્યા એ હાલ મિત્રતા નિભાવવા ના અભરખા હતાં, બહાના કાઢી બહાર જતાં રહેવું
અગાઉ ના અંકમાં ભાગ 1 માં અનન્યા વાત ને ઉડાડી મુકવા માગતી હતી મા નુ રહ્દય દ્રવી ઉઠ્યું હતું હવે આગળ.એ બધું છોડ તને લિવ ઈન રિલેશન નો મતલબ ખબર છે? નાહક ની આટલી તપી કેમ ગઈ છું? અરે ...Read Moreતું જે છોકરો છોકરો કરે છે ને તેનુ નામ કેવિન છે. અને હી ઈસ એ ડોકટર, તું આટલી ફોરવર્ડ કલ્ચર ની ડોકટર થઈ તોય આવા સવાલ કરે છે? અનન્યા એ એક પછી એક તાસ ના પત્તા ની જેમ વાત ચલાવી.શાણો રમતવીર સામે વાળા ને જોઈતું અને ગમતું પત્તું ના ઊતરે નક્કામા પત્તા ઊતરીને સામેવારા ને બેચેન કરી દે કે જેથી
અનન્યા ને લીવ ઈન રિલેશનશીપ માં કોઈ ખામી જણાતી નથી. અને મમ્મી કનિકાબેન નું રહ્દય અભડાઈ ગયાં ના ભાવ રજુ કરે છે. વાત અધૂરી છે અનન્યા બહાર ગાર્ડન તરફ ઊભી થઈ જતી રહી છે હવે આગળ.બુમ ની કઈ અસર ...Read Moreથઈ. કનિકાબેન મનોમંથન કરતાં અનન્યા ના વર્તાવ પર ગ્લાનિ ઊપસી હતી. પણ તે અહીં અસ્થાને હતી. અનન્યા સાંભળી શકતી નહોતી અને વાત નો ખરો તાગ મળતો નહોતો, કે આજ ની તારીખે પ્રેમ છે કે નહી? દીકરી પુરૂષમિત્ર સાથે એક છત તલે રહે અને પ્રેમ પરિણયમાં પરિવર્તીત થશે કે શું તે મુદ્દે ચર્ચા બાકી હતી. કનિકાબેન ને લાગ્યું આકરા વેણ ની
સંવાદ ભારતીય સંસ્કૃતિ અને વિદેશી પ્રથા ની વચ્ચે એક ભારતીય યુવતી રહે છે. સ્ટાઇલ તેની બધી વિદેશ પ્રમાણે છે. પણ પોતે તો રહે છે ભારતમાં તો ભારત ની સંસ્કૃતિ પ્રમાણે ના વિચારતાં લોકો ની સામે સવાલ બની ને ઊભી ...Read Moreજવાબ આપવા અઘરા છે. અનન્યા જવાબ આપી રહી છે કનિકાબેન હળવે હળવે માહિતી એકઠી કરી રહ્યાં છે. હવે આગળ…..મમ્મી આટલી મારી ચિંતા તું ના કર આઈ કેન હૅન્ડલ માય લાઈફ, પ્લીઝ આટલી બધી મારી લાઇફમાં એન્ટર ના થઈશ. કનિકાબેન એકદમ ગળગળા થઈ ગયાં. તેમની નૈનો નાં ખૂણામાં આંસુ ના બિન્દુ નિરખાઈ રહ્યાં હતાં. થોડો સમય ગાર્ડનમાં નિરવ શાંતિ છવાઈ ગઈ. અનન્યા
અગાઉ અનન્યા પર ગુસ્સો કરતા કનિકાબેન શાંત થઈ ગયા તેમને અનન્યા ના લિવ ઈન રિલેશનશીપ ના આ આધુનિક અવતરણ ના પાઠ મળી ગયા હતા હવે અંતિમ ભાગ.માંડી ને વાત કર મને ધ્રાસકો છે કે કયાંક તું પ્રેગનેટ તો નથી ...Read Moreગઈ ને? અનન્યા કનિકાબેન ની સામે જોતી રહી તેને થયું શું બાળક ની રગેરગે માં ને ખબર પડી જાય? ખરેખર મા બાળક ની તકલીફ સમજી જાય? તેને ભગવાને એવું તે શું આપ્યું કે મા અંતરિક્ષમાં ઉડતા ઉપગ્રહ ની જેમ આપણી જાણકારી રાખતી હશે? તેને પળ પળ ની કેવી રીતે જાણકારી મળતી હશે? શું બાળક તેના પીંડ થી છૂટું પડી ગયું