પરાગિની 2.0 - 23

(40)
  • 2.7k
  • 1
  • 1.5k

પરાગિની ૨.૦ - ૨૩ રિની ઉપર રૂમમાં સૂવા જતી હોય છે કે પરાગ રિનીને રોકી લે છે. પરાગ રિનીનો હાથ પકડી તેને સોફા પર બેસાડે છે. પરાગ રિનીની સામે બેસે છે અને રિનીનો હાથ પકડી કહે છે, રિની હું ફક્ત તને જ પ્રેમ કરું છું... બીજી છોકરી વિશે વિચારી પણ ના શકુ હું... વાત કંઈક એવી છે એટલે તને હું નથી કહી શકતો... કેમ કે જે વાત છે તેની બાબતે હું પણ શ્યોર નથી... આઈ હોપ તું મને સમજીશ..! રિનીને પરાગની આંખોમાં સચ્ચાઈ દેખાય છે તેથી તે પરાગની વાત માને છે અને સ્માઈલ આપતા કહે છે, રેડ રોઝનું બૂકે કોની