કરણ નું ભવિષ્ય હરણ - ભાગ ૩

  • 2.7k
  • 994

નમસ્કાર મિત્રો, અગાઉ, જેમ આપણે જોયું કે કરણ હવે પેલી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી અને પૈસા વાળા બાપની છોકરી પૂજા ને ભૂલી અને શહેરની નામાંકિત કોલેજમાં જઈ ખૂબ સફળ બનવાના સ્વપ્ન સેવી રહ્યો હતો, અને આખરે એ દિવસ પણ આવી જ ગયો, હવે કરણ માટે એની કોલેજ ભલી અને એનું ભણતર ભલું, પણ કહેવાય છે ને કે દિલમાં વસે, એ જલ્દી ના ખસે ! બસ એવીજ રીતે કરણ પ્રાયોગિક રીતે પૂજાને ભૂલવા માગતો હતો પરંતુ વાસ્તવિક રીતે ના તો એ પૂજાને ભૂલ્યો હતો કે ના તો બીજી કોઈ વિશે વિચારી શકતો હતો, બસ હવે કરણ એ