કરણ નું ભવિષ્ય હરણ - Novels
by गौरांग प्रजापति ”चाह"
in
Gujarati Love Stories
એ દિવસ કરણ ખૂબ ખુશ હતો, એના માસીના છોકરાનુ લગ્ન હતું ને.. અને સાથે સાથે વેલેન્ટાઈન ડે તો ખરો જ. આમ તો કરણને અને વેલેન્ટાઈન ડેને કઈ લાગે વળગે નઈ હો, મધ્યમ વર્ગ પરિવારના કરણનું ધ્યાન આખો દિવસ ભણતર ...Read Moreપોતાના ભવિષ્યને ઉજાગર કરવામાં જ રહેતું, પિતા ખૂબ મહેનત કરી ભણાવતા એટલે બીજા છોકરાઓ જેમ રખડવાનુ કે કોઈ વ્યસન જેવું ના મળે, આમતો એ સાયન્સ નો વિદ્યાર્થી, પણ શરમાળ પ્રકૃતિનો, નિશાળમાં પણ કોઈ દિવસ છોકરી સાથે વાત કરેલી નહી અને પ્રેમની પાઠશાળા તો સ્વપ્ન માય નો આવે..
એ દિવસ કરણ ખૂબ ખુશ હતો, એના માસીના છોકરાનુ લગ્ન હતું ને.. અને સાથે સાથે વેલેન્ટાઈન ડે તો ખરો જ. આમ તો કરણને અને વેલેન્ટાઈન ડેને કઈ લાગે વળગે નઈ હો, મધ્યમ વર્ગ પરિવારના કરણનું ધ્યાન આખો દિવસ ભણતર ...Read Moreપોતાના ભવિષ્યને ઉજાગર કરવામાં જ રહેતું, પિતા ખૂબ મહેનત કરી ભણાવતા એટલે બીજા છોકરાઓ જેમ રખડવાનુ કે કોઈ વ્યસન જેવું ના મળે, આમતો એ સાયન્સ નો વિદ્યાર્થી, પણ શરમાળ પ્રકૃતિનો, નિશાળમાં પણ કોઈ દિવસ છોકરી સાથે વાત કરેલી નહી અને પ્રેમની પાઠશાળા તો સ્વપ્ન માય નો આવે.. જીવનમાં આવનારા નવા વળાંકથી બિલકુલ અજાણ
આગળ આપણે જોયું કે કરણ ને પૂજા નું નામ અને ગામ ખબર પડી જાય છે, અને પૂજા પણ વરઘોડા માંથી નીકળી જાય છે. હવે પૂજાના ખ્યાલમાં તલ્લીન એવો કરણ જેમતેમ કરીને વરઘોડો પતાવી રાત્રે ઘરે આવે છે. હજુ પણ ...Read Moreમગજમાં એ સ્મૃતિપટ તેને પૂજા વિશે વિચારવા મજબૂર કરી રહ્યું છે, એ વિચારે છે કે કોણ છે એ ! શું કરતી હશે ! ભણતી હશે ! જો હા તો ક્યાં ! અને ના તો કોલેજમાં હશે ! સિંગલ હશે કે નઈ ! આવા અનેક પ્રશ્નો વચ્ચે એક બીજો વિચાર કે આવતી કાલે જાનમાં આવશે ને
નમસ્કાર મિત્રો, અગાઉ, જેમ આપણે જોયું કે કરણ હવે પેલી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી અને પૈસા વાળા બાપની છોકરી પૂજા ને ભૂલી અને શહેરની નામાંકિત કોલેજમાં જઈ ખૂબ સફળ ...Read Moreસ્વપ્ન સેવી રહ્યો હતો, અને આખરે એ દિવસ પણ આવી જ ગયો, હવે કરણ માટે એની કોલેજ ભલી અને એનું ભણતર ભલું, પણ કહેવાય છે ને કે દિલમાં વસે, એ જલ્દી ના ખસે ! બસ એવીજ રીતે કરણ પ્રાયોગિક રીતે પૂજાને ભૂલવા માગતો હતો પરંતુ વાસ્તવિક રીતે ના તો એ પૂજાને ભૂલ્યો હતો કે ના તો બીજી કોઈ વિશે વિચારી શકતો હતો, બસ હવે કરણ એ
આગળ આપણે જોયું કે પૂજાના પ્રેમમાં પાગલ એવો કરણ હવે અભ્યાસ પ્રત્યે ખૂબ બેદરકાર બની ગયો અને પહેલા ક્યારેય ન કરેલા વ્યવહાર જેમ કે ઘરે માં બાપ ને ખોટું બોલવું, ભણતર માટેના પૈસા પૂજાની મોંઘી ગીફ્ટ્સ માં વાપરવા, અભ્યાસ ...Read Moreસમય પૂજાની પાછળ કાઢવો, જાણે પોતાનું સર્વસ્વ એક છોકરીને નામ કરી દેવું... હવે સમય હતો પરિણામ નો, માં બાપ થી જુઠ્ઠું બોલ્યાનુ પરિણામ, અભ્યાસ ને પ્રાધાન્ય ના આપ્યા નું પરિણામ, એક છોકરી પાછળ પોતાનું ભવિષ્ય દાવ પર લગાવ્યા નું પરિણામ... આવા અનેક પરિણામ કરણના જીવનમાં કાળા વાદળ બની ઘેરાઈ ગયા હતા, અને અતિવૃષ્ટિ થી અજાણ કારણે પોતાની જિંદગી જીવ્યે રાખતો