વાઘેલાયુગ કીર્તિકથા - 10

  • 1.9k
  • 916

⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ રાજા કર્ણદેવ વાઘેલા ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૦૪)-------- ભાગ - ૧ ------- ➡ ઈતિહાસને ખામોશ થતાં આવડે ખરું ? કેટલીક વખત આપણે પણ શત્રુઘ્ન સિંહાની જેમ કહેવું પડે કે "ખામોશ" ઈતિહાસને આવું કહેવું પડે તેમ છે. પણ એક વાત તો છે ને કે ઈતિહાસ ક્યારેય ખામોશ થઇ જતો નથી નહીં તો એ ઈતિહાસ રહે જ નહીં ને ! ઈતિહાસને જીવંત રાખવા માટે ઘટનાઓ હોવી જરૂરી છે. ઘટનાઓ હશે તો જ એમાં વળાંકપણ આવશે. પણ આ વળાંકને કઈ તરફ વળવા એ કામ તો ઈતિહાસકારો -સાહિત્યકારોનું જ છે. આ બધાં છે તો આખરે માનવીઓ જ ને ! કોઇપણ