ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૧૮ )

(12)
  • 2.8k
  • 1
  • 868

પાછળના પ્રકરણમાં જોયું કે ક્રિષ્ના પેલા ભોંયતાળીયામાં ગબડી પડે છે અને બાકી પાંચ જણા પણ એને બચાવવા એની પાછળ જાય છે ત્યારે પેલો દરવાજો બંધ થઈ જતા અંદર જ ફસાઈ જાય છે જ્યાં મહેન્દ્રરાયને પાતળી સુડ વાગી જતા બેહોશ થઈ જાય છે હવે આગળ ....છેલ્લા પ્રકરણનો અંત ( પાછળ શુ બન્યું એ યાદ આવે માટે ) સોમચંદ જી .....સોમચંદ જી ......" અત્યાર સુધી અવાચક બનીને બેઠેલી સ્વાતિએ બૂમ પાડી. સ્વાતિ કોઈ મુશ્કેલીમાં મુકાઈ છે એવું જાણીને સોમચંદ સ્વાતિ તરફ ચાલવા લાગ્યા . ત્યાંનું દ્રશ્ય જોતા સોમચંદ પોતે પણ સ્તબ્ધ રહી ગયા , પેલી મસાલોને કારણે