મારો કાવ્ય ઝરૂખો ભાગ : 24

  • 3.3k
  • 1.1k

મારો કાવ્ય ઝરૂખો ભાગ 24 માં રામનવમી ઉપર કાવ્ય, બજરંગબલી ઉપર કાવ્ય, મને છે વિશ્વાસ દિવ્ય શક્તિ કરશે કોરોના નો વિશ્વાસ મહાવીર જયંતિ નિમિતે જૈન શાશન ઉપર તેમજ સંયમ ખૂબ જરૂરી રાખો દુરી ઉપર અલગ અલગ કાવ્ય મારો કાવ્ય ઝરૂખો ભાગ 24 માં સામેલ કરેલ છે.... આ મારી 25 મી આવૃત્તિ છે માતૃભારતી..ઉપર... માતૃભારતી નો ખુબ ખુબ આભારકાવ્ય 01મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ....ગણ્યા ગણાય નહીં એટલા ગુણવાનમાતપિતા ના આદર્શ પુત્ર છે મારા રામભાઈજોગુ તારા જેવું કોઈ નહિ શત્રુઓ પણ દુશ્મન સ્વરૂપે ઈચ્છે મારા રામ વાણી માં મધુરતા ને આચરણ લાજવાબગુરુજન માં લોકપ્રિય શિષ્ય એવા મારા રામધર્મ માં પ્રવીણતા, શાંતિપ્રિય અને ધૈર્યવાન શસ્ત્ર ને શાસ્ત્રો