અ પરફેક્ટ બોયફ્રેન્ડ

(12)
  • 4.4k
  • 1.2k

પ્રેમ શું છે?- લોહીના સંબધ સિવાયના એવા સંબધ જે જીવનના છેલ્લા શ્વાસ સુધી નિભાવવાનું મન થઇ જાય? પ્રેમ શું છે?- એક એવો સુખ જે બધા માણવા ઇચ્છે છે? પ્રેમ શું છે?- બિનશરતીય બંધન? જેટલા લોકો એટલી પરિભાષા, પ્રેમમાં લાગણીઓ વ્યક્ત કરવા શબ્દોની જરૂર ક્યાં હોય છે? કદાચ પ્રેમ પ્રાણીઓ પણ કરતા હશે? આપણે એને ફક્ત સેક્સ કરતા જ જોયા છે? ડિસ્કવરીવાળાઓ પણ સાલા એ જ જોવે છે. જુવો આ સભોંગ કરે છે. પણ શું લાગણીઓનો ભાષા ક્યારે કેમરામાં કેદ થઈ શકે? સિંહ અને સિંહણ કેવી રીતે એકબીજાને ચાહતા હશે? શું સિંહ એ સિંહણની સામે સિંહ બની શકતો હશે? મોટા મોટા ન્યાયાધીશ