ભાગ્યશાળી દિવસ

(11)
  • 2.4k
  • 738

*"ભાગ્યશાળી દિવસ"*એક દિવસ સવારથી જ સહેજ મોડું થઈ ગયું હતું. સમયનો બચાવ કરવા ઉતાવળમાં સવારનો નાસ્તો કરતી વખતે મારા પેન્ટ ઉપર દૂધનો ગ્લાસ ઢોળાઇ ગયો. મારે પેન્ટ બદલવું પડ્યું જેના બદલામાં વધારે સમય વપરાયો. ઉતાવળ માં ડ્રાઇવિંગ કરતા સિંગ્નલ નો ભંગ કર્યો અને પોલીસકર્મીએ મને પકડી લીધો અને રૂ.100 / - દંડ ભર્યો. ઓફિસ પહોંચતા પહેલા લગભગ અડધો કિલોમીટર દૂર, મારા કારને પંચર થયું. બદલવા માટેનો કોઈ સમય કે સ્પેર વ્હીલ ન હતું . રોજ કરતા *હું લગભગ 45 મિનિટ મોડો મારી ઓફિસે પહોંચ્યો. હું માલિક છું અને કોઈને જવાબ આપવા જવાબદાર નથી, પણ કુતૂહલથી મને એક કર્મચારીએ પૂછ્યું - સાહેબ,