ઋણાનુંબંધ

  • 1.6k
  • 1
  • 506

શિક્ષક અને બાળકનો ઋણાંનુંબંધ..........................................................................................................................‘’શિક્ષક અને વિદ્યાર્થીને જોડતો એક સેતુ એટલે વર્ગખંડ. વિદ્યાર્થીના જીવનમા વર્ગખંડ એક મોટો જીવનખંડ બની જતો હોય છે.વર્ગખંડમા શિક્ષક દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોથી જો વિદ્યાર્થીનુ જીવન બદલાઈ જાય તો એ શબ્દો ઉપનિષદના મંત્રથી જરાય ઉતરતા નથી.’’બાળકનો જન્મ આપનારી માતા તે જન્મજાત તેની માતા છે. જે બાળકને જન્મની સાથે તેના જીવવનું ઘડતર કરવામાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. કહેવત પણ છે કે, ‘‘માતા વિનાનાં બાળકનો વિકાસ રુંધાઇ જતો હોય છે.’’પરંતુ જેટલો વિકાસનો પાયો બાળકના જીવનમાં ‘માતા-મા’ નો છે તેટલું મહત્વનું યોગદાન બાળકના જીવનમાં બાળકના પાંચ વર્ષ બાદ બાળક તેના ઘરમાંથી બહાર શાળાના જીવનમાં આવતું હોય છે અને સમયગાળો પણ બાળકને માટે ઘણો મહત્વનો ભાગ ભજવતો