પરાગિની 2.0 - 27

(41)
  • 3.3k
  • 1.5k

પરાગિની ૨.૦ - ૨૭ પરાગ રિસેપ્શનીસ્ટને જણાવે છે કે પરિતા જે લેડીને તેની સાથે લઈ ગઈ છે તે મારી મમ્મી છે અને આ સાંભળીને રિનીને શોક લાગે છે. પરાગ રિસેપ્શનીસ્ટ પર અકળાય છે તેથી તે રિસેપ્શનીસ્ટ પરાગને વોર્નિંગ આપે છે કે હવે તેઓ હોબાળો કરશે તો પોલીસને ફોન કરીને બોલાવશે..! પરાગ પણ સામે જવાબ આપે છે કે જેને બોલાવા હોય એને બોલાવી લો.. હું તમારી હોસ્પિટલ પર કેસ કરીશ.. તમે મારી માઁને એક બેજવાબદાર વ્યક્તિને સોંપી દીધી છે... રિસેપ્શનીસ્ટ- પેશન્ટની મરજી હતી કે પરિતા તેમની સાથે રહે...! પરાગ- મને એ છોકરી પર સહેજ પણ વિશ્વાસ નથી... જો મારી મમ્મીને કંઈ