CANIS the dog - 28

  • 2.6k
  • 994

સીતાએ તેનો શ્વાસ થામ્યો અને શાંત પડી.justice પ્રસાદે કહ્યું કેનેડિયન સુપ્રીમ કોર્ટના આદેશ પછી વેેરપુમાા ના મોર્ટરીસ અને સેમેેટ્રીી મા શુ પ્રોગ્રેસ છે?અલીફ ખાને ઉભા થઈને કહ્યું માય લોર્ડ કામ ચાલુ થઈ ગયું છે. અને થોડા જ સમયમાં લેસર સ્મશાન ગૃહો તૈયાર થઈ જશે.romulus ઉભા થયા અને થોડાક આક્રોશથી બોલ્યા nothing there is work and progress my lord. it's all bull shit.They are still traditional in it.શુક્લા પ્રસાદે અલીફ ખાન ને કહ્યું મિસ્ટર ખાન તમે હજુ પણ જો હા જ કહેશો તો, કોર્ટે ઇન્વેસ્ટિગેશન કરાવું પડશે. એટલેે કોર્ટનો સમય નષ્ટ ના થાય તેવી રીતે જે પણ હોય, સાફ સાફ