એક પૂનમની રાત - પ્રકરણ-7

(119)
  • 8.4k
  • 4
  • 5.9k

એક પૂનમની રાત પ્રકરણ-7 દેવાંશની માં તરલીકાબહેનને અંગીરાની યાદ તાજી થઇ ગઇ અને ઘરમાં એની ઉદાસી અને ઘા જાણે તાજો થઇ ગયો હતો એમની પીડા અને એહસાસે દેવાંશને અંદરથી હલાવી દીધો એ અગમ્ય અગોચર દુનિયા અંગે પુસ્તક વાંચી રહેલો એમાં અવગતે ગયેલાં જીવોની દશા અને દિશા સમજાવી હતી એમાં એનો ઘણો રસ પડેલો એને વાંચતા વાંચતા ઘણાં વિચાર આવી ગયેલાં. એને થયુ આ શાસ્ત્ર સમજવુ જોઇએ આવી અગોચર અગમ્ય દુનિયાને અભ્યાસ કરી સમજવુ જોઇએ. આમ પણ દેવાંશને આવાં વિચારોમાં ઘણો રસ હતો એ પુરાત્વ સાહિત્ય, સ્થાપત્યનો અભ્યાસી હતો અને આજે એને એનાં પાપાની ઓફીસમાં એમનાં આસીસ્ટન સિધ્ધાર્થે અંકલે એક નવુ કામ