CANIS the dog - 29

  • 2.1k
  • 1
  • 874

સીતા અને આર્નોલ્ડ થોડીવાર રહીને અંદર જાય છે અને જસ્ટિસ શુક્લા પ્રસાદ કહે છે સો લેડિઝ એન્ડ જેન્ટલમેન આપણે એક liberal કોર્ટ રૂમમાં બેઠા છીએ એટલે જજમેન્ટ માટે ઓપિનિયન આપવાનો અધિકાર ઉપસ્થિત સર્વે નો છે.Witnesses થઈને કોર્ટ રૂમમાં લગભગ 20 જણાની ઉપસ્થિતિ હતી. અને ડોક્ટર greg વિલિયમે ઊભા થઈને કહ્યું. Sir do you think there is a space for hanging death?શુક્લા પ્રસાદે તરત જ કહ્યું નો નો મી વિલિયમ that's not the way.આ સાયન્સ થકી થયેલી મિસ્ટેક છે. અને સૌથી પહેલી વાત એ જ છે કે આ જિનેટિક સાયન્સનો આવિષ્કાર કરનાર વૈજ્ઞાનિકો મહાન હતા. પરંતુ ગવર્મેન્ટે તેની ટ્રાન્સપરન્સી ને બ્રેકડાઉન