મારી કવિતા.. 02

  • 4.2k
  • 1.2k

06. અનેરી છે આ આંખો ...!! જીવનરથનું અણમોલ રતન છે આ આંખો, વિશ્વાધારની દીધી અનેરી દેન છે આ આંખો. વિશ્વાસના વમળોનો આધાર છે આ આંખો, શ્રદ્ધા કેરી ભાવનાઓનો ભાર છે આ આંખો. ?????????? દ્વિધાઓના તરંગોનો સમંદર છે આ આંખો, દિલની દિલાવરીનો ઇતિહાસ છે આ આંખો. સ્નેહીજનોના સ્નેહની ગરિમા છે આ આંખો, પ્રેમીજનોના પ્રીતની સરિતા છે આ આંખો. ?????????? દિલથી દિલની વાતો વદી લે છે આ આંખો, શરબતી રાહે ગહરાઈ કળી લે છે આ આંખો. 'મૃદુ' ના શબ્દ