એક આહ ભરી હોગી...

  • 3.8k
  • 1
  • 1.1k

એક આહ ભરી હોગી...હમને ન સુની હોગી...*************************यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८ “જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ ફેલાશે ત્યારે ત્યારે હું આવીશ.”…. મનુષ્ય આ શ્લોક સાંભળીને સૈાથી આગળની હરોળમાં ઉભો રહી જાય છે. “ઈશ્વર આવશે, પોતાના માટે આવશે જ.” આને શ્રદ્ધા નું નામ આપવું કે અભિમાન નું એ પણ હવે શંકાનો વિષય છે. કારણકે ઈશ્વર માટે તો સુક્ષ્માતિશુક્ષમ જીવ પણ જીવ જ હોય ને! કદાચ આ વખતે ઈશ્વર મનુષ્ય માટે ન પણ આવે. કદાચ અત્યારે એ મનુષ્ય ની સાથે નહિ સામે પણ ઊભો હોય!