મુજ ભીતર

  • 2.1k
  • 1
  • 826

"મુજ ભીતર." -@nugami. એક સ્ત્રી જ્યારે સશક્ત સ્ત્રી તરીકે વિચારવાનું શરૂ કરે છે,ત્યારે એને જાણ થાય છે કે,ખરેખર એની ભીતર કેટલું બધું જાણ્યું અજાણ્યું છૂપાયેલું છે?એ જ્યારે નાની નાની વાતમાં પોતાના માટે વિચારતી થાય છે ત્યારે,એને જાણ થાય છે કે,ખરેખર એની ભીતર કેટલી આશાઓ દબાયેલી છે?એ જ્યારે પોતાની સરખામણી બીજી વ્યક્તિ સાથે કરતી થાય છે ત્યારે, એને જાણ થાય છે કે,ખરેખર એની ભીતર પોતે જેવી છે એવી આંતરિક અને બાહ્ય ખૂબ જ સુંદર છે એવું સ્વીકારવાની હિંમત છૂપાયેલી છે.એ જ્યારે કુટુંબનું ,સમાજનું વિચારવાનું એક બાજુ મૂકી,જ્યારે પોતાના માટે જ વિચારતી થાય છે,ત્યારે એને પોતાના જીવનની પરિભાષા