યશ્વી... - 32

(14)
  • 2.4k
  • 1
  • 882

(યશ્વીએ લખેલું 'પડયું પાનું' નાટકની રજૂઆત ચાલી રહી છે. તેમાં માનવી નીતીને દગો આપવા માટે અને બીજી સ્ત્રી જોડે સંબંધ રાખવા માટે ઠપકો આપે છે, ત્યાં રાહુલ સામો જવાબ આપે છે. હવે આગળ...) 【બીજો સીન】 [ગાર્ડન અને જૂના ઘર જેવો સ્ટેજ પર નો લુક ચેઈન્જ થાય છે.] (માનવી ગાર્ડનમાં ચાલતી હોય છે પણ...) માનવી: "શું કામ? મારો ભૂતકાળ ગમે તે રૂપે મારી આગળ આવી જાય છે." (લાઈટ જૂના ઘર જેવા સ્ટેજ લુક પર.. જેમાં માનવી રોઈ રહી હોય છે અને તેનો પતિ કહી રહી હોય છે.) માનવી: "તમે આવું કેમ કરી શકો? મારો વિચાર.." માનવીનો પતિ: "મેં કહ્યું ને