શ્વેત, અશ્વેત - ૧

(19)
  • 6.1k
  • 3.6k

દરવાજો ખૂલ્યો. કંઈક અવાજ આવે છે. દરવાજા પાછળ પ્રકાશ નો અંત છે. અંધકાર છે. શાંતિ છે. સિયા ધીમેથી આગળ વધે. ખાલી ખમ દીવાલો પર જાત - જાતના ચિત્ર છે. ચિત્રો માં માણસ નથી, સુવાસ છે. સૂર્ય, અને પ્રકૃતિ છે. ‘કોઈ છે?’ ના, કોઈ જવાબ નથી આપતું. સિયા ને ડર લાગી રહ્યો છે. તે શું કરે? ક્યાં જાય? ઘર તો હવે તેનું આ જ છે. સામે સીડી છે. નીચે ધૂળ છે. હવા અશ્વેત છે, જાણે કોઈ મરણ પામ્યુ હોય. દુખ એટલું ભરી કે સંગીત પણ ન સંભળાય. સીડી પર એક સ્ત્રી દેખાય છે. સીડી પાછળ મોટી બારી છે. બારી માંથી ચંદ્ર