દહીં ની કિંમત

(15)
  • 5.1k
  • 1
  • 1.6k

"પપ્પા જમવાનું બની ગયું છે, જમી લો". રસોડા માંથી અતિથિ એ બુમ પાડી. "હા વહુ બેટા," એમ રાજેશ ભાઈ એ પ્રત્યુત્તર આપ્યો. રસોડા માંથી અતિથિ જમવાનું પીરસતા પીરસતા કીધું કે "પપ્પા, તમને ને ખબર છે આજે તમારા દીકરા સવારે કહી ને ગયા હતા કે આજે પપ્પા ને પ્રિય આલુ પરોઠા બનાવજે. અતિથિ હજુ કે છે ત્યાં જ અવિનાશ ઘર મા પ્રવેશ્યો.. "શું વાત ચાલી રહી છે, બન્ને બાપ દીકરી વચ્ચે? " અવિનાશે આતુરતા થી પૂછ્યું. " કાંઈ નહીં બેટા, વહુ તો તારું કેતાં હતાં કે આજે જમવાનું મેનુ અવિનાશ એ કાંઈ ને