પ્રવાસ

  • 2.3k
  • 682

પ્રવાસ વાત્સલ્ય હોસ્પિટલ સવારના ચાર વાગ્યા છે, વાત્સલ્ય હોસ્પિટલના ICU વિભાગમાં થોડી દોડાદોડી મચી ગઈ છે. એક પેશન્ટનું ઓક્સીજન લેવલ અચાનક બહુ વધારે ઘટી ગયું છે. વાત્સલ્ય કોવીડ કેરના ICU વિભાગના જનરલ વોર્ડમાં દસ પેશન્ટ એડમીટ છે. ચાર નંબરના બેડ પરના ચમનભાઈની તબિયત હવે વધારે બગડી રહી છે. નાઈટ ડયુટી પરના ડોક્ટર નર્સ બધા જ પોતાના થી બનતી દરેક કોશિશ કરે છે પણ એ લોકો ચીમનભાઈને બચાવી નથી શકતા. હોસ્પિટલ સ્ટાફએ તકેદારી રાખી હતી કે ICU વોર્ડના બીજા પેશન્ટને ચમનભાઈની વિદાય વિષે ખ્યાલ ના આવે પણ તેમ છતાંય આજુ બાજુના બે ત્રણ પેશન્ટને ચમનભાઈના મૃત્યુની ખબર પડી જ ગઈ. આઠ વાગ્યે