The conspiracy he was innocent may be (coniuratio) - 92

  • 2.1k
  • 712

મીલીના નુ વાક્ય સાંભળીને મિસ્ટર christ તેમની ચેર માંથી ઉભા થયા અને ટ્રાઉઝર ના જાંધ વાળા પ્રદેશ પર નીચે નમી ને જોવા લાગ્યા. અને થોડી જ સેકન્ડ માં નીચું જોયેલી હાલતમાં જ બોલ્યા ઓહ શીટ, માય ગોડ.જોયેલે પર્ટિક્યુલર એક્સપ્રેસ થી પ્રેસિડેન્ટ ની સામેે જોયું, કારણ કે તેઓ પ્રેસિડન્ટ ને ઓર્ડડર આપવા નહોતા માગતા.પ્રેસિડેન્ટ wardrobe રૂમ બાજુ ચાલવા લાગ્યા અનેે મીલીનાએ ફરીથી જોરથી ચિલ્લાઈ ને કહ્યુંં નો...... ટ્રાઉઝર અહીં જ ચેન્જ થશે.બર્નાર્ડે કહ્યું મીસ, ધીસ ઈસ too much નાવ.મીલીના એ કહ્યું, whatever you think I don't care now.જોયેલેેે બર્નાર્ડને કહ્યું પ્લીઝ સર cool down.જોયેલેે પ્રેેસીડેન્ટ ની સામેે જોયું અને કહ્યુંં પ્લીઝ