રચનાત્મક અભિગમ

  • 2.5k
  • 1
  • 462

પ્રેમથી બને પરિવાર અને સમજથી બને સમાજપરિવાર ને પ્રફુલ્લિત અને સમાજ ને વિકસિત બનાવવો હોયતો માનવીમાં શ્રવણશક્તિ અને સમજણશક્તિ મજબૂત હોવી જરૂરી છે. પોતાનામાંથી પોતાના શોધવા અઘરું છે પણ અશક્ય નથી. હદયમાં પ્રેમની લીલીછમ લાગણી અને મનમાં ભાવસભર વિચાર યાત્રાથી દરેક પરિવાર અને સમાજ મહેંકી ઉઠે છે. એક અને નેક પરિવાર શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરે છે. એકતા અને સંપ પરિવાર અને સમાજનો પાયો મજબૂત કરે છે. સમાજ સંગઠિત બને છે અને તેમાં નવીન ઊર્જા અને શક્તિનો સંચાર થાય છે. એકઠા કે એકત્ર થવું તેના કરતા એક થવું વધુ આવશ્યક છે."દુનિયામાં રંગ તો ઘણા છે , જો રંગોળી થવું હોયતો ભેગુ થવું પડે"જીવનમાં