પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૩

(57)
  • 4.1k
  • 3
  • 2.3k

પોલીસ એક પછી એક જીનલ ને ત્રણ સવાલ પૂછે છે. આ ત્રણ સવાલો સાંભળી ને જીનલ નો હાવભાવ બદલવા લાગે છે. જીનલ તેનું માથું પકડીને માથું આમતેમ હલાવવા લાગી અને પોલીસ સામે કઈ જાણતી નહિ હોય તેમ, તેમની સામે જોવા લાગી. એટલે એવો ઠોંગ કરવા લાગી કે પોલીસ ને લાગે કે જીનલ ને હજુ બધું યાદ નથી આવ્યું.પોલીસ પણ જીનલ નો આવો હાવભાવ જૉઇને ડોક્ટર સાહેબ ને ફોન કરીને પૂછે છે."ડોક્ટર સાહેબ શું જીનલ ને બધું યાદ આવી ગયું છે કે હજુ સમય લાગશે.?"અમે તેમની ઘરે પૂછપરછ કરવા તેની પાસે આવ્યા છીએ પણ અમારા અમુક સવાલ થી તે પોતાનું માથુ પકડીને