Prem Pujaran book and story is written by Jeet Gajjar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Pujaran is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - Novels
by Jeet Gajjar
in
Gujarati Fiction Stories
કોલેજ ની બહાર સાગર કાગ ડોળે કોઈની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં સામેથી જીનલ આવતી તેને દેખાઈ. જીનલ ને સામેથી આવતી જોઈ ને સાગર ખુશ થઈ ગયો. પણ જીનલ તેની પાસે આવી ને એક ગાલ પર થપ્પડ મારી અને કહ્યું. આજ પછી મને ક્યારેય લાઈન મારી છે તો તારી ખેર નથી. મારી સહન કરવાની શક્તિ પૂરી થઈ ગઈ છે એટલે તું સમજી જા. નહિ તો હવે પોલીસ ફરિયાદ થશે.
ભીની આંખો એ સાગર ગાલ પર હાથ ફેરવતો બોલ્યો. અરે જીનલ હું તને પ્રેમ કરું છું. હું તો હંમેશા તને સારી નજર થી જોવ છું. ભલે તું આજે મને તરછોડે પણ એક દિવસ તું મને જરૂર થી પ્રેમ કરીશ.
કોલેજ ની બહાર સાગર કાગ ડોળે કોઈની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં સામેથી જીનલ આવતી તેને દેખાઈ. જીનલ ને સામેથી આવતી જોઈ ને સાગર ખુશ થઈ ગયો. પણ જીનલ તેની પાસે આવી ને એક ગાલ પર થપ્પડ મારી અને ...Read Moreઆજ પછી મને ક્યારેય લાઈન મારી છે તો તારી ખેર નથી. મારી સહન કરવાની શક્તિ પૂરી થઈ ગઈ છે એટલે તું સમજી જા. નહિ તો હવે પોલીસ ફરિયાદ થશે.ભીની આંખો એ સાગર ગાલ પર હાથ ફેરવતો બોલ્યો. અરે જીનલ હું તને પ્રેમ કરું છું. હું તો હંમેશા તને સારી નજર થી જોવ છું. ભલે તું આજે મને તરછોડે પણ એક
ક્લાસ પૂરો થતાં જીનલ બહાર નીકળી સાગર ને શોધવા લાગી. પણ સાગર ક્યાંય દેખાયો નહિ. એટલે જીનલ તેના રૂમ તરફ નીકળી. જીનલ તેની ફ્રેન્ડ સાથે એક ભાડાના મકાનમાં રહેતી હતી.ચાર દિવસ પછી અચાનક જીનલ ની સામે સાગર આવ્યો પણ ...Read Moreતો મો નીચું કરી તેના ક્લાસ તરફ જતો રહ્યો. જીનલ સમજી ગઈ કે લાગે છે સાગર સમજી ગયો. પણ થોડા દિવસ સાગર એક સીધા છોકરા ની જેમ કોલેજ માં રહેવા લાગ્યો, પણ પછી તેની ખરાબ આદત પર આવવા લાગ્યો. તેની એક બહુ મોટી ખરાબ આદત હતી દરેક છોકરી ના ચહેરા કરતા તેના બ્રેસ્ટ જોતો. પણ ત્રાસી નજર થી જોતો એટલે
સાગર નો હાથ તેના બ્રેસ્ટ પર પડતાં જીનલ ઉભી થઇ અને સાગર સાથે ઝગડો કરવા લાગી. અને ગાળો દેવા લાગી. 'તું નાલાયક છે' ને 'તું હરામી છે', મને લાગ્યું તું સુધરી ગયો છે પણ તું તો સાવ હલકટ છે. ...Read Moreક્યારેય સુધરીશ નહિ. આજ પછી મારી નજર સામે પણ આવતો નહિ. નહિ તો પરિણામ ખરાબ આવશે.જેમ તેમ કરીને જીનલ તેના રૂમ સુધી પહોંચી. અને તેની ફ્રેન્ડ છાયા ને સાગર વિશે બધી વાત કરી. છાયા એ કહ્યું તું તેની સામે જોવાનું જ બંધ કરી દે. અને તે તેના પ્રત્યે બહુ ધ્યાન ન આપ. છાયા પણ એક બિલ્ડર ની છોકરી હતી. તેનો
જીનલે બેડ પર પડેલો રૂમાલ ઓઢીને બારી પાસે પહોંચી તો રસ્તા પર સાગર ચાલતો દેખાયો. જીનલ સમજી ગઈ આ કામ સાગર નું જ હોવું જોઈએ. ત્યાં છાયા એ પૂછ્યું કોણ હતું જીનલ..?અરે એજ હરામી પેલો સાગર. હવસખોર ચાલો. મારે ...Read Moreકઈક કરવું જ પડશે.ના ના જીનલ તું એવું કઈજ નહિ કરે જેનાથી તારા અભ્યાસ માં બાધા રૂપ બને. તું પ્રેમ થી સમજાવ એટલે સમજી જશે.ગુસ્સે થઈ ને જીનલ બોલી આવા લોકો પ્રેમ ની ભાષા જાણતા જ નથી. લાતો કે ભૂત બાતો સે નહિ માનતે. કાલ તેને સબક આપવો જ પડશે.સવારે એટલે આજનો દિવસ જીનલ કોલેજ પહોંચી અને જોયું કે સાગર
જીનલ ને વિક્રમની આવી ઘટના ની વાત સાંભળી ને નવાઈ લાગી. આવો છોકરો ને આવું કરે તે પણ મારા કારણે..! જીનલ કોલેજ જવાના બદલે હોસ્પિટલ પહોંચી પણ વિચાર આવ્યો. મારા કારણે તો હાથમાં ચપ્પુ ન માર્યું હોય તો..!!!?? જો ...Read Moreતો બધા એમ જ માનશે જીનલ ના કારણે વિક્રમે હાથમાં ચપ્પુ માર્યું. એટલે હોસ્પિટલ થી પાછી વળી અને રૂમ પર પહોંચી.છાયા હજુ કોલેજમાં હતી એટલે જીનલ બેડ પર સૂઈ ગઈ, પણ ઊંઘ કોને આવે. તેના મનમાં વિક્રમ ના જ વિચાર્યો ભમ્યા કરતા હતા. શું વિક્રમ મને આટલો લવ કરતો હશે, મે ના કહી એ દુઃખ માં હાથમાં ચપ્પુ મારી દીધું.!!