પરાગિની 2.0 - 34

(35)
  • 3k
  • 1.5k

પરાગિની ૨.૦ - ૩૪ જમી રહ્યા બાદ આખો પરીવાર સાથે લીવીંગ રૂમમાં બેસીને રિનીએ બનાવેલ બ્રાઉની ખાતાં હોય છે. આશાબેન પરાગને કહે છે, પરાગકુમાર તમે અહીં આવ્યા જ છો તો આજે અહીં જ રાતે રોકાય જાઓ... પરાગ- હું અહીં રોકાઈશ તો રિનીને નહીં ફાવે મમ્મી.... આશાબેન- એને શું પૂછવાનું.... તમારે અહીં જ રોકાય જવાનું છે. મેં કહ્યુ ને...! દાદા- હા.. પરાગ તું અહીં જ રોકાય જજે.. પરાગ રિની તરફ જોઈને હસે છે. બ્રાઉની ખાઈને આશાબેન અને રીટાદીદી કીચનમાં જતા રહે છે. રિની અને એશા તેમની રૂમમાં જાય છે. નિશા ઉપરની રૂમમાં જાય છે જ્યાં એકસ્ટ્રા બ્લેન્કેટ અને પિલ્લો મૂક્યા હોય