Key of Success- Mindset

  • 2.6k
  • 1
  • 548

થાય એટલું કામ કરીએ, કરીએ એટલું કામ થાયપ્રિય પરિવારજનો,દિલથી કરેલા કામનો થાક નથી લાગતો અને વેઠથી કરેલા કામમાં કયારેય આનંદ નથી આવતો. સુખ અને સંતોષની અનુભૂતિ થતી નથી. જે જીવનમાં મૂલ્યોનું જતન કરે તેની જિંદગી ની મંઝિલ આસાન થઈ જાય છે. પ્રસન્નતા સદૈવ તેની પડખે રહે છે. જીવનમાં હંમેશા ગમતું કામ કરો અને જો તે શક્ય ના હોય તે કામને ગમતું કરો. માનવ દેહ સક્રિયતા, સરળતા અને સમર્પિતતા માટે પ્રભુપ્રસાદ રૂપે આપણને સૌને મળ્યો છે. કોઈપણ કાર્ય સિધ્ધ કરવા માટે તન નો તરવરાટ અને મન નો થનગનાટ આવશ્યક છે. મિત્રો, કોઈ પણ કાર્ય કરવા ખાતર કરવું અને મારા હિસ્સામાં આવેલું કાર્ય