રામ રાખે તેને કોણ ચાખે !

(30)
  • 8.5k
  • 1
  • 2k

આ એક સત્ય ઘટના છે.વિરમગામ તાલુકામાં એક ગામ હતું. તે ગામમાં નંદીરામ બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણ ને બે દીકરાઓ હતા. સુરજ રામ અને આનંદ રામ. સુરજ રામ ભિક્ષાવૃતિ કરીને નિર્વાહ કરતા હતા. પિતા નંદી રામના અવસાન પછી વિરમગામ તાલુકો અને ગામ છોડી અમદાવાદ આવ્યા. તેઓ ત્યાં તેમના પત્ની સાથે રહેતા હતા. બ્રાહ્મણ હતા અને ભિક્ષાવૃત્તિ કરીને જીવન ગુજારતા હતા. અમુક સમય જતાં તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો. દીકરો હજુ દસ પંદર દિવસનો થયો હતો. સહજ રીતે ગૃહસ્થને ત્યાં પુત્ર આવે તો આનંદની લાગણી થાય.