ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 2)

(9k)
  • 5.2k
  • 2.1k

'' ચાહત '' - સોહમ બ્રહ્મભટ્ટ ભાગ – ૨ ૬. માફી એ દિવસ બાદ સ્વાતિની હાલતમાં સુધારો આવ્યો હતો ....તે હવે વાતચીત કરતી બધા સાથે ..અંકલ આંટી સાથે વાતચીત કરતી...રસોઈ બનાવતી અને હસતી રહેતી...હવે તો મયંકના મમ્મી પપ્પા પણ આવી ગયેલા ...એ આવતા સાથે જ મયંકના