મન : સંબંધ મિત્રતા નો - 63

  • 2.4k
  • 1
  • 882

નિયા ની જોબ મસ્ત ચાલતી હતી. આદિ સાથે પણ કોઈ કોઈ વાત થઈ જતી. અને અઠવાડિયા મા એક બે વાર તો ફોન પર પણ વાત થઈ જતી. નિયા ને આખું અઠવાડિયું તો કેમનું પતી જાય એજ ખબર નઈ પડતી. નિયા શનિવાર ની રાહ જોતી કેમકે એ રાતે લેટ સુધી જાગી ને નોવેલ વાંચતી. રવિવારે તો ફોઈ ફુઆ સાથે ગાંધીનગર ગયેલી એટલે એનો રવિવાર જતો રહ્યો. બોવ કંટાળી જાય ત્યારે મિયાન એટલે કે આદિ સાથે વાત કરી લેતી. નિયા આણંદ જવાની હતી પણ એ દિવસે જાનવી દીદી ઘરે એકલા હતા એટલે એ આણંદ પણ ના જઈ શકી. આદિ અને નિયા ની